TANKARA:ટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
TANKARA:ટંકારાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
માન.જિલ્લા વિકાસ અધિકારી જે.અસ પ્રજાપતિ મોરબીના માર્ગદર્શન હઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાવડી ખાતે તા.૦૫-૦૩-૨૦૨૫ ના સવારના ૯-૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને GMERS મેડીકલ કોલેજ મોરબી અને પ્રા.આ.કેન્દ્ર- સાવડી ના સહયોગ થી કરવામાં આવેલ
કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
વય ૧૮ થી ૬૫ વર્ષ ની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
હિમોગ્લોબીન નું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
દર ત્રણ મહીને રક્તદાન કરી શકાય.
દાન તો ગુજરાતી ના લોહીમાં જ છે.તો લોહીનું દાન કેમ નહિ ?રક્તદાન કરો,રક્તદાન કરાવો,કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.”સાવડી ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોય દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મોરબી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી,ટંકારા દ્વારા લોકો ને અપીલ કરવામાં