GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

MORBI:મોરબી શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટી.કે.હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ના પાર્કિંગમાં પડેલ એકટીવામાં વિદેશી દારૂનો જથ્થો રાખી બુટલેગર દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા, જ્યાં એકટીવા રજી.નં. જીજે-૦૩-એચસી-૬૭૧૩ની ડેકીમાંથી વિદેશી દારૂની ૫ બોટલ કિ.રૂ.૭,૦૦૦/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી અંકિતભાઈ દીપકભાઈ સોલંકી રહે. શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ફકેટ નં.૪૦૧ મોરબી-૨ વાળો હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર દર્શાવી એકટીવા તથા વિદેશી દારૂ સહિત ૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





