MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેર મહામંત્રી તરીકે રાજેશભાઈ ભિમાણીની વરણી બદલ અભિનંદન!

MORBI:મોરબી શહેર મહામંત્રી તરીકે રાજેશભાઈ ભિમાણીની વરણી બદલ અભિનંદન!

મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નવી જવાબદારી સંભાળવા બદલ રાજેશભાઈ ભિમાણીની ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આપના નેતૃત્વમાં મોરબી શહેર વિકાસના નવા શિખરો સર કરે તેવી આશા સાથે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી શુભકામનાઓ.