BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી ખાતે મોહરમ પર્વ ની નિમિતે પેહલા ચાંદ થી નવમાં ચાંદ સુધી સરબત વિતરણ કરી ઉજવણી કરવામાં આવે છે 

રાજપારડી ખાતે મોહરમ પર્વ ની નિમિતે પેહલા ચાંદ થી નવમાં ચાંદ સુધી સરબત વિતરણ કરી ઉજવણી કરવામાં આવે છે

રાજપારડી વાઝા કોમ્પ્લેક્સ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોહરમ પર્વ નિમિતે પેહલા ચાંદ થી નવ માં ચાંદ સુધી સરબત વિતરણ કરી મોહરમ પર્વ મનાવામાં આવે છે

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મોહરમ પર્વ ની ઈબાદત કરી સરબત વિતરણ કરી શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે .અસત્ય સામે સત્યની લડાઈ હતી અને સચ્ચાઈ ની રાહમાં હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓએ શહાદત વહોરી લીધી યઝિદ ની જુઠ્ઠીવાતના ધરાર ઇન્કાર સાથે કરબલા મેદાનમાં આયુદ્ધ ખેલાયું શહિદે કરબલાની ભવ્ય સહાદત યાદ આપતું પર્વ એટલે મોહરમ મોહરમ માં દસ દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઈબાદતો થાય છે ઠેરઠેર મોહરમ નિમિત્તે શહીદે કરબલા ના ભવ્ય બલિદાનને લગતી તકરીરઓ (પ્રવચન) થાય છે અને શહીદે કરબલાની યાદમાં મોહરમ ના ૯ દિવસ સુધી વાઝા કોમ્પ્લેક્સ ,ફૈઝ નગર, પટેલ નગ૨, ૨ઝા નગર વગેરે જગ્યાઓ પર સરબત,દૂધ કોલ્ડિંગ, ફુટસલાટ વગેરે બનાવી ને બધા ને પીવડાવામાં આવે છે

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!