GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના તિથવા ગામે ચલણી નોટમાં એકી બેકીનો જુગાર રમતા બે ઝડપાયાં 

 

WANKANER:વાંકાનેરના તિથવા ગામે ચલણી નોટમાં એકી બેકીનો જુગાર રમતા બે ઝડપાયાં

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તિથવા ગામના બોર્ડ પાસે જાહેરમાં અલગ અલગ દરની ચલણી નોટમાં એકી બેકીનો જુગાર રમતા કરણભાઇ સનમુગમભાઇ નાયકર ઉવ.૪૮ રહે.વાંકાનેર મીલપ્લોટ તથા જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ નગવાડીયા ઉવ.૩૬ રહે.મીલપ્લોટ વાંકાનેર ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી બંને જુગારી પાસેથી રોકડા રૂ.૬૫૦/- કબ્જે લઈ બંને આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!