GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ભવ્ય ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાયો
MORBI:મોરબી માં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ભવ્ય ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાયો
12/3/25 ને બુધવારે મોરબી માં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી (ઇસ્કોન અમદાવાદ સંચાલિત) દ્વારા ભવ્ય ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાયો જેમાં ભગવાનનો મહાભિષેક પંચામૃત, વિવિધ ફ્રૂટ ના જ્યુસ અને વિવિધ પુષ્પ થી કરવામાં આવ્યો હતો અને સાથે સાથે મહાહરિનામ સંકીર્તન માં મોરબી ની જનતા નાચી ઉઠી અને ભગવાન ની સાથે અબીલ ગલાલ થી ભક્તો એ હોળી મહામહોત્સવ ની પણ ઉજવણી કરી આ ઉત્સવ થી લોકો માં આનંદ નું મોજું ફળી વળીયું