GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં એનડીપીએસ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

MORBI:મોરબીમાં એનડીપીએસ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

 

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ નોંધાયેલા ગુનામાં આરોપી એકાદ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને રાજસ્થાનથીઓ ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં આરોપી મનોહર ક્લુરામ સોની રહે રાજસ્થાન વાળો હાલ તેના રાજસ્થાન ખાતેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજસ્થાન ખાતેથી આરોપી મનોહર સોની (ઉ.વ.૩૫) વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!