GUJARATPRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજના દલાની મુવાડી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. આગામી બે માસ દરમિયાન સમગ્ર રાજ્ય સહીત જિલ્લામાં સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે પ્રાંતિજ ખાતેની ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ પ્રાથમિક શાળા વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ ઝુબેશમાં નાના ભૂલકાઓ, શિક્ષકમિત્રોશ્રી તેમજ ગ્રામ જનો સાથે મળી સફાઈ કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!