GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પિયુષ ચાવલા આવી રહ્યા છે.

MORBI:મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પિયુષ ચાવલા આવી રહ્યા છે.

 

 

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને વર્તમાન કોમેન્ટેટર શ્રી પિયુષ ચાવલા રવિવાર, 16 માર્ચ 2025 ના રોજ ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીના ઉદ્ઘાટન માટે મોરબી આવી રહ્યા છે.


ક્લબના મુખ્ય કોચ ડો.અલી ખાન અને મનદીપ સિંઘે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી 16મીએ ભારતને 2007 અને 11 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી પિયુષ ચાવલા સવારે 10 કલાકે મોરબી 2 સામાકાંઠે આવેલી ક્લબનું ઉદ્ઘાટન કરશે, જેમાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે.


ચાલો તમને જણાવીએ કે રોર ક્રિકેટ ક્લબ એ મોરબીમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ શીખવા માટેનું એકમાત્ર સ્થળ છે જેનું ગુજરાતનું સૌથી મોટું 360° મીની સ્ટેડિયમ છે.

Back to top button
error: Content is protected !!