GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કબીર ટેકરી પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના કબીર ટેકરી પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

 

 

મોરબી કબીર ટેકરી પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી નજીકથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૨૧૪ ના મુદ્દામાલ સાથે આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી (ઉ.વ.૩૦) રહે. વજેપર શેરી નં -૦૪ મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!