GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શકત શનાળા ગામે રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની  બોટલ સાથે ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના શકત શનાળા ગામે રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની  બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શકત શનાળા ઈન્દિરાવાસ ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂ સિગ્નેચર રેર વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૮૨૦/-ઝડપી લેવામાં આવી છે, આ સાથે આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા ઉવ.૩૫ ની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!