Garbada:ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઇ ટીબીની તપાસ
આવો સૌ સાથે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી ટીબી એ-ક્ષરે વાન અભલોડ ગામ ખાતે આવી હતી. અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ગિરવર બારીયાના અધ્યક્ષ સ્થાને કુલ:૧૦૪ શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામની ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.આ મોબાઇલ એ-ક્ષરેવાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, પી.એચ.સી. સુપરવાઈઝર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસેલિટર ,આશા બહેનોના સહયોગથી ૧૦૦ દિવસ સધન ટીબી કાર્યક્રમ યોજાયો હતો
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN