GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા નાઈટ સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા નાઈટ સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું

 

 


મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૧ ને રવિવારના રોજ ગાંધી મેદાન ખાતે નાઈટ સાયકલોથોન ૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ સાંજે ૬ કલાકે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સાયકલોથોનમાં ગાંધી મેદાન (સ્કાય મોલ પાસે) ઉમિયા સર્કલ, બોરીયા પાતી, ઉમિયા સર્કલ , ગાંધી મેદાન એમ ૬ કિલોમીટરનો રૂટ રહેશે નાઈટ માં વધુ સાયકલીસ્ટો, નગરજનો અને એનજીઓ જોડાય તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!