GUJARATMORBIMORBI CITY / TALUKO
Maheshana:મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમા ઈન્દિરાનગર પ્રાથમિક શાળા વિદ્યાર્થીનીઓનું તથા શિક્ષકોનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન




મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમા ઈન્દિરાનગર પ્રાથમિક શાળા વિદ્યાર્થીનીઓનું તથા શિક્ષકોનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન


મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કૉલેજ વડનગર મુકામે 11-01-2025 યોજાઈ ગયો. જેમાં ઈન્દિરાનગર પ્રાથમિક શાળા.બાલસાસણ તા -જોટાણાના વિદ્યાર્થીનીઓનું તથા શિક્ષકોનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન રહ્યુ.પટેલ ભરતકુમાર શંકરલાલ (જાકાસણા) કાવ્ય લેખન દ્વિતીય નંબર ઠાકોર દિવાનજી ચેલાજી (મેમદપુર ) ભજન તૃતીય નંબર આદિવાસી નૃત્ય 16 બાલિકાઓ…લોક નૃત્ય દ્વિતીય નંબર માર્ગદર્શક પટેલ જાગૃતિબેન અરવિંદકુમાર પટેલ વંદનાબેન કાંતિલાલના પ્રયત્નોથી પ્રાપ્ત થતાં ગ્રામજનો તથા શાળા પરિવારે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.




