GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા

 

MALIYA (Miyana) ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા

Oplus_131072

જાણવા મળતી વિગત અનુસાર પિપળીયા ચાર રસ્તા માળીયા હાઈવે છે તે ઉપર પાણી ફરી વળતા વાહનો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરવડ , પિપળીયા, તરઘરી,ચાચાવદળા ,નાનાભેલ, મોટાભેલા ,ભાવપર બગસરા જેવા વવાણીયા ગામોને ફરતે પાણી ફરી વળતા તહેવાર નિમિત્તે લોકો ને ભારે હાલાકી નો સામનો ભોગવીવી રહ્યા છે અને અને માળીયા ના વાઢ વિસ્તારમાં પાણી ઘુસવાની શરૂઆત થય છે

અને મચ્છુ નદીનું પાણી છોડવામાં આવતા માળીયા જામનગર હાઈવે બંઘ કરવામાં આવ્યો છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!