GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના વિવિધ વિસ્તાર વોડ ના ઘર વિહોણા પરિવારો દ્વારા લેખિતમાં રજૂઆત

 

MALIYA (Miyana):માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના વિવિધ વિસ્તાર વોડ ના ઘર વિહોણા પરિવારો દ્વારા લેખિતમાં રજૂઆત

 

માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના વિવિધ વિસ્તાર વોડ ના ઘર વિહોણા પરિવારો દ્વારા ઘર ના ઘર ની લેખિતમાં ગ્રામપંચાયત ના તલાટીમઁત્રી સાહેબ ને લેખિતમાં આવાસ યોજના માં સમાવેશ ની માંગણી સાથે રજુયાત કરતા માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના ગ્રામજનો

નકલ રવાના / તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલેકટર શ્રી / અને આગામી સમયે નગરપાલિકા નો હિસો બનેલ હોવાથી મોરબી નગરપાલિકા ચીફઓફિસર શ્રી ને પણ નકલ રવાના સાથે રજુયાત કરેલ છે આ લેખિતમાં અરજદારો ની માંગણી માં ઘર નું ઘર છે

Back to top button
error: Content is protected !!