GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના અરૂણોદય સર્કલ નજીક દારૂ સાથે શખ્સ પકડાયો




MORBI:મોરબીના અરૂણોદય સર્કલ નજીક દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના ઉમા ટાઉનશીપ સામે અરૂણોદય સર્કલ નજીક દારૂ સાથે નિલેષભાઇ પ્રકાશભાઇ જોબનપુત્રાને પોલીસે ઝડપી લીધો હતો.તે આરોપી પાસેથી વિદેશી દારૂ કુલ રકમ-1,200 નો મુદામાલ મળી આવ્યો હતો,મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે મુદામાલ કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




