GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાંથી માનસિક અસ્થિર મગજના વૃદ્ધ ગુમ
MORBI:મોરબીમાંથી માનસિક અસ્થિર મગજના વૃદ્ધ ગુમ
મોરબીના સનાળા રોડ ઉપર આવે એપલ હોસ્પિટલમાં થી વિજયાબેન વશરામભાઈ ગોસ્વામી નામના 62 વર્ષના મહિલા કે જેમણે ડાર્ક બ્લુ લેંઘો અને આસમાની બ્લુ કલરનું જબ્બો પહેરેલ છે જેની પરિસ્થિતિ માનસિક અસ્થિર છે જે ત્યાંથી ગુમ થયેલ છે કોઈને પણ ધ્યાનમાં આવે તો નીચેના નંબર ઉપર સંપર્ક કરવો.9510831009