GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી મિલન સોરીયાનું રાજીનામું આપ્યું

MORBI:મોરબી કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી મિલન સોરીયાનું રાજીનામું આપ્યું
મળતી માહિતી મુજબ ટંકારા પડધરી વિધાનસભાના પૂર્વ પ્રમુખ મિલન સોરીયા દ્વારા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે રાજીનામુ આપવાનું કારણ દર્શાવતા જણાવ્યું હતું કે સમાજ લેવલના કામમાં વધુ સમય આપવાનો થતો હોવાથી કોંગ્રેસ પક્ષ માટે સમય ન આપી શકતા મિલન સોરીયા દ્વારા સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.