GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વસુધૈવ કુટુંબકમ: ઘૂંટુ થી દક્ષિણ કોરિયા – એક અનોખો સાંસ્કૃતિક સંગમ

 

MORBI:મોરબી વસુધૈવ કુટુંબકમ: ઘૂંટુ થી દક્ષિણ કોરિયા – એક અનોખો સાંસ્કૃતિક સંગમ

 

ઘૂંટુ પ્રાથમિક શાળાના બાળકોનું દક્ષિણ કોરિયાની પ્રાથમિક શાળા સાથે cultural exchange અને classroom interaction

Samsung, LG, Hyundai અને Kia જેવી વૈશ્વિક કંપનીઓ તેની નવીનતા અને સંશોધનની જીવંત ઓળખ છે. દક્ષિણ કોરિયા એ એવો દેશ છે જેણે શિસ્ત, શિક્ષણ અને ટેકનોલોજીના સમન્વયથી વિશ્વમાં આગવું સ્થાન મેળવ્યું છે.

દક્ષિણ કોરિયા ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની ઑનલાઇન મુલાકાત અને વર્ષ દરમિયાન સમયાંતરે ચાલનાર india-korea classroom interaction અને cultural exchange ની શરૂઆત કરી. શાળાના બાળકોએ એઆઈ ટુલ્સ ની મદદથી કોરિયન ભાષા પ્રયોગો ને વણી લઈને પોતાનો પરિચય આપ્યો.યોગ અને સૂર્ય નમસ્કાર નો ડેમો આપ્યો. શાળાની દીવાલો પર રચાયેલી શૈક્ષણિક આકૃતિઓ અને માહિતીઓ, સ્માર્ટ બોર્ડ, બાલવાટિકા વર્ગનું સુશોભન, સંસ્કૃત કક્ષ, લાઇબ્રેરી, એલ બી ડી લેબ તેમજ શાળા ના પર્યાવરણ ને જોઈ તેઓ પ્રભાવિત થયા. આ ક્લાસરૂમ ઇન્ટરેકશન દ્વારા દક્ષિણ કોરિયા ની શાળાની ગુજરાતની શિક્ષણ પદ્ધતિ તેમજ સુવિધાઓ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક ની માહિતી મળી.

Back to top button
error: Content is protected !!