GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – ABVP મોરબી દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઊજવણી કરવામાં આવશે.

 

MORBI – ABVP મોરબી દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઊજવણી કરવામાં આવશે.

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે આવનારી તારીખ 28/10/2024 ના રોજ સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જેમાં સેવા વસ્તીના બાળકોને મીઠાઈ, કપડાં અને ફટાકડાંનું વિતરણ કરવામાં આવશે. જેમાં જે કોઈને કોઇ પણ પ્રકારની સેવાનો લાભ લેવો હોઈ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી:-
7862842028 -9371320002-9265664167
9510761400

Check Also
Close
Back to top button
error: Content is protected !!