MORBIMORBI CITY / TALUKO

MORBI:ચેતજો…ગમે તેની પાસે પેકેજ બુક ન કરાવવા મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની અપીલ

MORBI:ચેતજો…ગમે તેની પાસે પેકેજ બુક ન કરાવવા મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની અપીલ

 

 

એસોસિએશનનું સભ્યપદ ધરાવતા વિશ્વાસનિય ટુર્સ સંચાલકો પાસે જ પેકેજ બુક કરાવવાનો આગ્રહ રાખી આપની ટુર્સને યાદગાર બનાવો

મોરબી : હાલ વેકેશનની સિઝન શરૂ થવા જઈ રહી છે.દર વર્ષે ઘણા બધા પ્રવાસીઓ છેતરપિંડી નો શિકાર બને છે એવુ તમે પણ સાંભળ્યું હશે.તેવામાં મોરબીવાસીઓ ફરવા જવા માટે ગમે તેની પાસે પેકેજ બુક કરાવવાને બદલે વિશ્વાનીય એવા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનું સભ્ય પદ ધરાવતા વિશ્વસનીય ટુર્સ સંચાલકો પાસે જ પેકેજ બુક કરાવે. જેથી છેતરપીંડીના બનાવો અટકે તેવી મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

————————————
મોરબી ટુર્સ & ટ્રાવેલ્સ એસો.ના સભ્યોની યાદી
————————————
● અમીગો ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : ઓફિસ નં.6, ચોથો માળ, લક્ષ્મી પ્લાઝા, જીઆઇડીસી સામે, શનાળા રોડ, મોરબી
મો.નં. 9913808189
————————————
● અમૃત ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : અક્ષરધામ કોમ્પ્લેક્ષ, રેવા ટાઉનશિપ પાસે, શનાળા રોડ, મોરબી
મો.નં. 9512400016
————————————
● આત્મીય ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : ગીતા કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી
મો.નં. 9898513013
————————————
● ભારત ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : 411, ચોથો માળ, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી
મો.નં.9512904242
મો.નં.9512904343
————————————
● DC ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : ઓફિસ નં.213/214, લેન્ડમાર્ક આર્કેડ, વિનાયક હોન્ડા, શનાળા રોડ, મોરબી
મો.નં. 9824147091
————————————
● ફિટ 2 ફ્લાય હોલીડે પ્રા.લિ.
એડ્રેસ : S-5, બીજો માળ, સોમનાથ માર્કેટ, ઉમિયા સર્કલ નજીક, શનાળા રોડ, મોરબી
મો.નં. 9979129291
મો.નં. 9909003950
————————————
● હિમાલય હોલીડે
એડ્રેસ : T- 77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી
મો.નં. 9725331098
મો.નં. 9558366155
————————————
● મીના ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : ગૌતમ ચેમ્બર, નીલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી
મો.નં. 7046410982
————————————
● નેવીશ ટ્રાવેલ ગ્રુપ LLP
એડ્રેસ : શોપ નં.307, લેન્ડમાર્ક આર્કેડ, શનાળા રોડ, સમય ગેટ પાસે, મોરબી
મો.નં. 9737707773
————————————
● પટેલ હોલીડે & વિઝા સર્વિસ
એડ્રેસ : શોપ મન.79, ચોથો માળ, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી
મો.નં. 9033340934
મો.નં. 9106172947
————————————
● રેન્બો ટ્રાન્સવર્લ્ડ
એડ્રેસ : 77, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર રોડ, મોરબી
મો.નં. 9638738152
મો.નં. 9979570701
————————————
● સવેરા ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : 311, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, કેનાલ રોડ, મોરબી
મો.નં. 9537833533
મો.નં. 9537833633
————————————
● શિવ કન્સલ્ટિંગ ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : શક્તિ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર, નટરાજ ફાટક સામે, જનતા ઓપ્ટિકલ પાસે, મોરબી
મો.નં. 9099117979
————————————
● ઉડાન ટ્રાવેલ વર્લ્ડ
એડ્રેસ : T-3, રજની પ્લાઝા શોપિંગ, જીઆઇડીસી સામે, શનાળા રોડ, મોરબી
મો.નં. 9898908989
————————————
● વેનિશા ટુર્સ & ટ્રાવેલ્સ
એડ્રેસ : 320, પટેલ શોપિંગ સેન્ટર, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી
મો.નં. 9687614300
મો.નં. 9099562777
——————————–

Back to top button
error: Content is protected !!