GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:શહેનશાહે હજરત મુસાપીર પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ

 

MORBI:શહેનશાહે હજરત મુસાપીર પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ

 

શહેનશાહ મુસાપીર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા માંગને વાલા તેરા

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત મુસાપીર પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી રાજપર (કું)ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૧૮/૦૨/૨૦૨૫ ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ (૧૯) ઓગણીસ શાબાન ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે. જેમાં સાંજે ૪ વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે અસર નમાજ બાદ મિલાદ શરીફ નૂરાની રાખવામાં આવેલ છે. તેમાં મોલાના આદમ સાહેબ હસ્મતી તકરીર ફરમાવશે. સાથોસાથ મગરિબ નમાજ બાદ આમ ન્યાજ નું પણ જોરદાર આયોજન કરેલ છે.તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ ભાઈઓ અને બહેનોને આશિકાએ મુસાપીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.
સમગ્ર આયોજન રાજપર (કુંતાસી)તા.જી. મોરબી ખાતે રાખવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!