MORBI:મોરબી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા ફરજ ના ભાગે કરી દર્દીઓને દર્દ મુક્ત કરતા ડો.હીતેષ ભદ્રા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ
MORBI:મોરબી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા ફરજ ના ભાગે કરી દર્દીઓને દર્દ મુક્ત કરતા ડો.હીતેષ ભદ્રા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ
રીપોર્ટ મોહસીન શેખ
સર્વે ચાહકોનો આભાર વ્યક્ત કરતા ડોક્ટર હીતેષ ભદ્રા
ઉદ્યોગ નગરી મોરબી શહેરમાં સમગ્ર મોરબી જિલ્લા ની સરકારી હોસ્પિટલ જ્યાં સર્વ રોગ નિદાન મુક્ત દર્દીઓને કરવાના પ્રયાસો ફરજ ના ભાગે કરતા વિવિધ રોગ નિષ્ણાંત ડોક્ટરો ફરજ ના ભાગે સતત એલર્ટ રહી દર્દીઓને દર્દ મુક્ત કરવાના કાર્ય કરે છે એવી અધધ સુવિધા તારક મોરબીની સરકારી હોસ્પિટલમાં પશુ પક્ષી માનવ ચિંતક એવા ડોક્ટર હીતેષ ભદ્રા જેવો મિત્ર સ્વભાવ અને બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જેથી મોરબી જિલ્લા પંથકમાં ભગવાનનું સ્વરૂપ ડોક્ટર ની જે સારવાર પ્રાપ્ત કરનાર માનવમાં રહી છે તેવી ચાહ ના ભગવાન સૌ રૂપે ફરજ કાળ દર્દીઓના સાર સંભાળ સાથે હોસ્પિટલમાં સારી સુવિધા સાથે વિવિધ ઋતુ અનુસાર સગવડતા સરકાર દ્વારા તેમજ ઉદ્યોગપતિ સહિત સખી દાતાઓ ના સહયોગથી વિવિધ સુવિધા પૂરી પાડવામાં તત્પર રહ્યા છે સમગ્ર સ્ટાફ સાથે પરિવારિક સ્વભાવ સાથે દર્દીઓ સાથે પણ પરિવારિક સ્વભાવથી રહી દર્દીઓના દર્દી દૂર કરી ફરજ ના ભાગે દર્દીઓના હૃદયમાં દર્દ દૂર કરી સ્થાન પ્રાપ્ત કરનાર ડોક્ટર હીતેષ ભદ્રા ને પત્રકાર વકીલ ડોક્ટર પોલીસ સામાજિક સંસ્થાઓ ઉદ્યોગપતિઓ સહિત રાજકીય સામાજિક ક્ષેત્રે વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો દ્વારા રૂબરૂ મોબાઇલ ના માધ્યમથી કે આધુનિક યુગના સમયનો ઉપયોગ કરે Instagram whatsapp facebook ના માધ્યમથી જન્મદિવસ નિમિત્તે ડોક્ટર હીતેષ ભદ્રા ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે અહેમદાબાદ મિત્રના પ્રતિનિધિ મહમદશા શાહ મદાર તેમજ પત્રકાર આમદશા બાપુ શાહ મદાર સમગ્ર વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો શુભેચ્છા અભિનંદન પાઠવ્યા રહ્યા છે તેવા સર્વે સમાજ ચિંતકોને હૃદય પૂર્વક ડોક્ટર હીતેષ ભદ્રા એ આભાર વ્યક્ત કર્યો છે