MORBI:મોરબી ના યુવક ને જડબાના કેન્સરની ગંભીર બિમારી ની સારવાર માટે નાણાકીય સહાય માટે અપીલ
MORBI:મોરબી ના યુવક ને જડબાના કેન્સરની ગંભીર બિમારી ની સારવાર માટે નાણાકીય સહાય માટે અપીલ
મોરબી ના તેજસ (કાનો) મનહરલાલ કાનાબાર ઉંમર વર્ષ ૪૪ જેમને જડબાના કેન્સરની ગંભીર બિમારી હોય, હાલ અમદાવાદ H.C.G. હોસ્પીટલ માં એડમિટ છે સારવાર માટે ૧૨ લાખ જેટલો ખર્ચ છે. અને આ ઓપરેશન જલ્દી તાત્કાલિક કરવું જરૂરી છે તેમજ તેમને બે નાના સંતાનો છે. તેમના પર પિતાની તેમજ તેમના પત્નિ પર પતિ ની છત્રછાયા જળવાય રહે તે કુટુંબ નો આધાર સ્તંભ છે માટે આ પૂણ્ય ના કામ માં સહભાગી થવા વિનંતી.
સંપર્કઃ-તેજસભાઈ નરેન્દ્ર ભાઇ કાનાબાર
જી. પે. મો.નં.- 98796 12599
બેન્ક એકાઉન્ટ માહિતીઃ-
A/c no.50100715205830
ISFC Code HDFC0002499
મોરબી જી. પે. મો.નં.- 98796 12599
જી. પે. આઇ. ડી. – tejas.kanabar12599-1@okhdfcbank મહેરબાની કરીને આ મેસેજ ને તમારા પરિવાર અને મિત્રોને વધુ ને વધુ મોકલી સેવાના કાર્યમા સહભાગી બનશો એવી વિનંતી.