GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વુક્ષા રોપણ કરવામાં આવ્યું 

MORBI:મોરબી ABVP દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વુક્ષા રોપણ કરવામાં આવ્યું

 

 

ABVP મોરબી દ્વારા ” પર્યાવરણ દિવસ ” નિમિત્તે મોરબીની જુની લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે સ્થિત મયુર વન તેમજ લખધીરજી પોલિટેકનિક કૉલેજ ખાતે ” વૃક્ષા રોપણ ” કરવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ” પર્યાવરણ દિવસ ” નિમિત્તે મોરબીની જુની લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે સ્થિત મયુર વન તેમજ લખધીરજી પોલિટેકનિક કૉલેજ ખાતે ” વૃક્ષા રોપણ ” કરવામાં આવ્યું. જેમાં અ.ભા.વિ.પ. મોરબીના કાર્યકર્તાઓ કૉલેજના પ્રાધ્યાપકો અને નેચરલ ક્લબના સદસ્યો પણ સાથે જોડાયા.

Back to top button
error: Content is protected !!