BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા ઈન્દિરા નગર વિસ્તારમાં સાવ નાના કાર્યકરની પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી.

કાંકરેજ તાલુકાના થરા ઈન્દિરા નગર વિસ્તારમાં સાવ નાના કાર્યકરની પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી.

થરા ઈન્દિરા નગર વિસ્તારમાં સાવ નાના કાર્યકરની પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં એક સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરષોતમભાઈ રૂપાલાએ હાજરી આપી હતી ત્યારે થરા નગર પાલિકા કોર્પોરેટર અને ભાજપામાં સેવા આપતાં રાવળ સમાજના નાના કાર્યકર પરસોત્તમભાઈ રાવળના ઘેર તેવો ગયા હતા જ્યાં પરસોત્તમભાઈ નું પરસોત્તમભાઈ રાવળ ના ધર્મ પત્ની ચંપાબેને કંકુ તિલક કરી ઓવારણા લીઈ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રૂપાલાએ પરસોત્તમભાઈ રાવળના ખબર અંતર પૂછ્યા હતા.ત્યારે થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ,અલ્પેશભાઈ શાહ,ભુપતજી ગોહિલ, સેમાભાઈ પટેલ,શાંતુજી ઘાંઘોસ, અમરતભાઈ દેસાઈ,જૈન શ્રેષ્ઠિ ગિરિભાઈ શાહ (બનાસબેંક), જયંતીભાઈ રાવળ (હલો) પણ જોડાયા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!