MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
MORBI:મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક સારંગપુર ધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પુષ્પરાજસિંહ જાડેજા ને VHP મોરબી જીલ્લાના સહમંત્રી તરીકેની નિમણુંક કરવામાં આવી
અગાઉ તેઓ વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેર તથા ગ્રામ્યમાં અધ્યક્ષ તરીકે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અલગ અલગ ભગિની સંસ્થાઓ માં સંગઠનાત્મક કાર્ય કરવાનો બહોળો અનુભવ ધરાવે છે પુષ્પરાજસિંહને VHP દ્વારા વરણી કરવામ આવતા સંસ્થા આગેવાનો અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી છે.