GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના એડવોકેટ હસમુખભાઈ સોલંકી નોટરી તરીકે નિમણૂંક
MORBI મોરબીના એડવોકેટ હસમુખભાઈ સોલંકી નોટરી તરીકે નિમણૂંક
વાત્સલ્યમ્ સમાચારના લીગલ એડવાઈઝર એડવોકેટ હસમુખભાઈ સોલંકી જેઓ ને ભારત સરકાર દ્વારા આજ રોજ નોટરી તરીકે નિમણૂક મળેલ છે તે બદલ વાત્સલ્યમ્ સમાચાર તરફથી હસમુખભાઈ ને ખૂબ ખૂબ અભિનદન તેઓ નું ઓફિસ નું સરનામું શિવ કન્સલ્ટીંગ શક્તિ કોમ્પ્લેક્સ શોપ નંબર ૧૦ ગ્રાઉન્ડ ફ્લોર જનતા ઓપ્ટીકલ ની બાજુમાં નટરાજ ફાટક મોરબી મો ૯૦૯૯૧૧૭૯૭૯