GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાને આચકીની બીમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાને આચકીની બીમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બાળપણથી આચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા લક્ષ્મણભાઇ દેવજીભાઈ પરમાર ઉ.40 નામના યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસના મૃતક લક્ષ્મણભાઇને નાનપણથી આચકીની બીમારી હોય તેનાથી કંટાળી આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43