GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI :રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લા ની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી કરી
MORBI :રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લા ની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી કરી
શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા મહિલા પાંખ પ્રમુખ શ્રી ગાયત્રીબા જાડેજા તેમજ શહેર પ્રમુખ શ્રી ઇલાબા ઝાલા તેમજ ભુમિબા ઝાલા,અરૂણાબા ઝાલા,કૈલાસબા જાડેજા, જાડેજા કૈલાસબા આઈ,ધરમિસટાબા જાડેજા,દકસાબા ઝાલા,જનકબા જાડેજા,શોનલબા જાડેજા,હંસાબા ઝાલા,ગાયત્રીબા જાડેજા,તારાબા જાડેજા,જયોતિબા જાડેજા અને મોરબી જિલ્લા ની મહિલા પાંખ ની સંપૂર્ણ ટીમ દ્વારા આજ રોજ વૃદ્ધાશ્રમ મુકામે જઈ ને પોતાના હાથે ભોજન પીરસી ને વૃદ્ધ આશ્રમ માં નિવાસ કરતા લોકો સાથે આજ મહિલા દિવસ ની ઉજવણી કરી ને સર્વે વૃદ્ધ માતા પિતા ના આશીર્વાદ લઈ ને નારી શક્તિ ની ઉદારતા નું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું