GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા મંત્રીના રાજીનામા ની કરી માંગ

MORBI:આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા મંત્રીના રાજીનામા ની કરી માંગ

 

 

મનરેગા કોભાંડ મા સંડોવાયેલા મંત્રી ના પુત્રો ના કારણે અનેક ગરીબ લોકો ના પરસેવાની કમાણી સ્વરૂપે ચૂકવેલ ટેક્સ ના પૈસા નું પાણી થય ગયું હોય માટે ભાજપ સરકાર મા બેઠેલા મંત્રી બચ્ચુંભાઈ ખાબડ નું ત્વરીત ધોરણે રાજીનામું માંગવું જોઈએ તેમજ પક્ષ માંથી સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરી આવનારા સમય મા કોઈ આવા ભ્રષ્ટાચારી આવું કૃત્ય કરવાની હિમંત ના કરે.

Back to top button
error: Content is protected !!