GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા નો આજે જન્મદિવસ
MORBI:વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા નો આજે જન્મદિવસ
વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેન ભાઈ રૂપારેલિયા નો આજે જન્મદિવસ સેવા માટે અડીખમ ઉભા રહેતા અને સંગઠ્ઠન ના કુશળ કાર્યકર્તા સેવા સમર્પણ અને સંસ્કારો ના ત્રિવેણી સંગમ એટલે હીરેન ભાઈ રૂપારેલિયા