GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:લ્યો બોલો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા

MORBI:લ્યો બોલો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા

Oplus_0

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઉભરાતી ગટરથી પ્રજાતાહીમાં પોકારી ઊઠી છે તે ગામડાના વ્યક્તિ હજારો સંખ્યામાં બસ સ્ટેન્ડમાં અવરજવર કરતા હોય છે તો તેને પ્રસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે અને આમાંથી રોગચાળાના થવાની શક્યતા રહે છે અને નગરપાલિકા દ્વારા વિકાસની વાતો કરતી આયા પોકાર સાબિત થાય છે અને આ નગરપાલિકાના અધિકારો જાણે એસીની કેબીનની બહાર જ નથી નીકળતા તેવા હાલ ઘાટ સર્જાઇ રહ્યા છે જાણે પ્રજાની મુશ્કેલી દિવસે દિવસે વધતી જાય છે  મોરબીના નેતાઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે..

Oplus_0

ત્યારે નગરપાલિકાના અધિકારીઓ પ્રિમોન્સુન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને બસ સ્ટેન્ડ ની આજુબાજુમાં કચરા ના ગંજથી ખદબદી રહ્યા છે બહારના વ્યક્તિ મોરબીમાં પ્રવેશ કરે છે ત્યારે જ આ ગટરના પાણીમાંથી પસાર થવું ઘણું મુશ્કેલીઓ પડી રહી છે જોવાનું એ રહ્યું ત્યારે જો આગામી સમયમાં નગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોરબી શહેરમાં મોટો મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની શક્યતા રહેશે

Oplus_0

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button