GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

 

MORBI:યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમી ની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે
કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે
કે‌ રક્તદાન કરવા માટે ગ્રુપ ના ૨૪*૭ હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!