GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં તોરણીયા નું સુપ્રસિદ્ધ રામામંડળ નું આયોજન

MORBI:મોરબીમાં તોરણીયા નું સુપ્રસિદ્ધ રામા મંડળનું આયોજન
મોરબીમાં આગામી તારીખ 30 જાન્યુઆરીને શુક્રવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા ધામનું આયોજન કરેલ છે જેમાં ગુજરાતના કલાકારો મિલન કાકડીયા, ભુટાભાઈ ભરવાડ, સાગર ભરવાડ, કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) તેમજ અન્ય કલાકારો દ્વારા રામામંડળ ભજવાશે. ભાવેશભાઈ શિવલાલભાઈ લાડોલા દ્વારા જેમ નું સ્થળ નાની કેનાલ રોડ ઉપર કિશન પાર્ક સામે સનરાઈઝ પાર્ક ગેટ નંબર એક તુલસી ગ્રીન 501 માં જેથી ધર્મપ્રેમી જનતાને રામામંડળ નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










