DAHOD
દાહોદ શહેર મુસ્લિમ સમાજ વક્ફ એમેડમેન્ટ બિલનો સામાજીક સ્તરે વિરોધ.દાહોદ શહેર કાઝીએ પ્રતિક્રિયા આપી
તા.૧૯.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર મુસ્લિમ સમાજ વક્ફ એમેડમેન્ટ બિલનો સામાજીક સ્તરે વિરોધ.દાહોદ શહેર કાઝીએ પ્રતિક્રિયા આપી
દાહોદ શહેર કાઝીએ મુસ્લિમ સમાજના સાથે રહી અગાવ પણ NRC.UCC.ત્રીપલ તલાકનો વિરોધ કરી જિલ્લા કલેકટને આવેદનપત્ર પાઠવી તેમજ ઉચ્ચ સ્તરે રજુઆતો કરી તે કાયદા ઓના વિરોઘમાં ઉતર્યા હતા.ત્યારે વક્ફ એમેન્ડમેલ બિલનો પણ વિરોધ દાહોદ શહેર કાઝી દ્વારા કરવામાં આવ્યુ છે.અને દાહોદ શહેર કાઝીએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યુ કે.આ જે નવો વક્ફ એમેંન્ડમેન્ડ બિલ કાયદો છે.તેનો વિરોધ હમ્મેશ માટે રહેસે.અને જે પણ મુસ્લિમ સમાજનો કોઈ ઈસમ આ વિષય પર કોઈ પ્રતીક્રિયા આપે અથવા આપશે એનો જવાબદાર એજ પોતેજ રહેશે