MORBI:મોરબી પાલિકાની લાલ આંખ: ૧૦૮ બાકીદારોની મિલકતો સીલ, ૧૨૭૫ને વોરંટ અને નળ કનેક્શન કટ!





MORBI:મોરબી પાલિકાની લાલ આંખ: ૧૦૮ બાકીદારોની મિલકતો સીલ, ૧૨૭૫ને વોરંટ અને નળ કનેક્શન કટ!

મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા – 1275 બાકીદારોને મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ અત્યાર સુધીમાં વોરંટ ઇસ્યુ કર્યા: રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2- આસામીઓના નળ કનેક્શન કપાયા.
-મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31-03-2026 સુધી દર શનિવારે મિલકત વેરી સ્વીકારવામાં અને જે મિલકતધારકો બારા ટેકસ ભરમાઈ કરવામાં નહીં આવે તો મિલકતવેરા પર 18% વ્યાજ લગાવવામાં આવશે.
मोरनीः 06-03-2026
મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-28 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી.
મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામીઓ દ્વરા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અત્યાર સુધીમાં કુલ 1275 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી. આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 27,37,45,002-/ (27.37કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. તેમજ જુદા-જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,57, 12.954 (2.57કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 42 બાકીદારીએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકતહોયતેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન મિલકત વેરા શાખાએ કાપ્યું હતું અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્વારા આપતા મિલકતધારક દ્વારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યામાં આવશે.
આગામી સમયમાં મિલકતવેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે. ટેકસશાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેરશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.
મોરબી મહાનગરપાલિકાના બાકીદારો માટે મિલકતવેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર બસ ઓનલાઈન વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5.00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા ધારાકુલ 11(અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે જેમના સ્થળ નીચે મુજબ દર્શાવેલ છે. કલસ્ટર-1 (નાનીવાવડીપંચાયત), કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કક્લસ્ટર-૩ (મહેન્દ્રનગરપંચાયત) કલસ્ટર-4 (ભડીયાદપંચાયત) ક્લસ્ટર-5 ત્રાજપરપંચાયત) કલસ્ટર-6 (ગ્રીનચોકલાઈબેરી), કલસ્ટર.7 (વિશ્વકર્મબાલમંદિર, વાંકાનેર દરવાજા પાસે) કલસ્ટર-9 (શનાળાગ્રામપંચાયત). કલસ્ટર-10 (રવા પરગ્રામપંચાયત), કલસ્ટર-11 (લીલ્ડપરગ્રામપંચાયત) ઓફિસમાં સવારે 10.30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમનં-9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની https://mmegujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે, જે એપ્લીકેશન Play Store પરજઈ Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત
File No: MRMC/ot/e-file/6675/2025/2443/HOUSE TAX DEPARTME Approved By: Clerk. HOUSE TAX DEPARTMENT,MRMC
Open the document in Adobe Acrobat DC to verify the E-sign
1/2
Letter No: MRMC/0149/03/2026 Approved Date: 06-03-2026
નંબર નાખી ઓનલાઈન મિલકત વેરી અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.




