PARMAR CHIRAG1 minute agoLast Updated: April 15, 2026
1 Less than a minute
ડેસર પરમાર ચિરાગ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ચૂંટણીના પરિણામો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શ્રીગણેશ કર્યા છે. ડેસર તાલુકાની ૧૬-વેજપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના પક્ષના ઉમેદવાર શ્રીમતી કિરણબેન ઝલકભાઈ મહેતા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
«
Prev
1
/
146
Next
»
સાધલી બસ સ્ટેશન પાસે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું.
દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દ્વારા આંબેડકર જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી
બગસરામાં હોમ ગાર્ડ યુનિટ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી
«
Prev
1
/
146
Next
»
PARMAR CHIRAG1 minute agoLast Updated: April 15, 2026