GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા નિવાસી હીરાબેન હરજીવનભાઈ સેજપાલનું દુઃખદ અવસાન -અંતિમયાત્રા આજે સાંજે ૬:૦૦ વાગ્યે

TANKARA:ટંકારા નિવાસી હીરાબેન હરજીવનભાઈ સેજપાલનું દુઃખદ અવસાન -અંતિમયાત્રા આજે સાંજે ૬:૦૦ વાગ્યે
ટંકારા અકિલા ન્યુઝના પત્રકાર તેમજ ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાવિનભાઈ સેજપાલના દાદીમા અને સ્વ. હરજીવનદાસ પરષોતમદાસ સેજપાલના ધર્મપત્ની હીરાબેન હરજીવનભાઈ સેજપાલનું આજ રોજ તા. ૧૬/૦૭/૨૦૨૬, અષાઢ સુદ બીજ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
તેઓ અશોકભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, કિર્તીભાઇ તેમજ પુષ્પાબેન, ભારતીબેન અને ધારાબેનના માતૃશ્રી થાય છે. સેજપાલ પરિવારના મોભીના અવસાનથી સ્થાનિક સ્તરે અને પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સદ્ગતની અંતિમ યાત્રા આજરોજ સાંજે ૬:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.








