GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની સરદાર પટેલ સ્કુલમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અલૌકીક રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું

અલૌકીક રાખી કી ડોર....લે ભયે વસુધૈવ કુટુંબકમ કી ઔર

 

TANKARA:ટંકારાની સરદાર પટેલ સ્કુલમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અલૌકીક રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું

 

અલૌકીક રાખી કી ડોર….લે ભયે વસુધૈવ કુટુંબકમ કી ઔર

પાવન પર્વ રક્ષાબંધન નિમિત્તે ગુજરાત ઝોન ના ડાયરેક્ટર આદરણીય રજયોગીની ભારતી દીદીજી ની શુભ પ્રેરણાથી ટંકારા શહેરની સરદાર પટેલ સ્કુલમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અલૌકીક રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં આદરણીય બ્રહ્માકુમારી શિતલબેન જેમને રક્ષાબંધન નું આઘ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું તેમજ પારિવારિક જીવનમાં સ્નેહ અને આઘ્યાત્મિક જીવનશૈલી થી ખુશ કેવીરીતે રહેવું તેમજ વસુધૈવ કુટુંબકમની ભાવના કઇ રીતે જાગૃત કરવી તે આદરણીય રાજયોગની બ્રહ્માકુમારી રેખાબેન સમજાવ્યા બાદ બઘાને રાખડી બાંધી અલૌકીક રક્ષાબંધનનો પર્વ બનાવવામાં આવ્યો હતો જેમાં રાજકોટ ડિસ્ટક બેંકના ડાયરેક્ટર એડવોકેટ સંજય ભાગ્યા , એડવોકેટ હીતેશ ભોરણીયા, સુધીરભાઈ મારૂતિ ઈલેક્ટ્રીક, જયેશભાઈ બારૈયા તેમજ કલ્પેશભાઈ કાલવડીયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૨૫૦ થી વઘારે સંખ્યામાં લોકો એ તકનો લાભ લીઘો હતો

Back to top button
error: Content is protected !!