GUJARATMODASA

મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયો : 200 ની નોટ આપ્યા બાદ વેપારી થયો બેભાન, 5 હજારની લૂંટ કરી શક્સો ફરાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસામાં ખમણનો વેપારી લૂંટાયો : 200 ની નોટ આપ્યા બાદ વેપારી થયો બેભાન, 5 હજારની લૂંટ કરી શક્સો ફરાર

મોડાસા ખાતે માલપુર રોડ પર અન્નપૂર્ણા પાસે આવેલ ખોડિયાર ખમણ નામની નાસ્તાની દુકાન આવેલ છે. ત્યાં બપોરના સમયે ત્યાં કાળા કલરની ગાડી લઈને ઈસમ આવેલ અને ખમણ લેવા માટે વેપારી ને રૂપિયા આપેલ જેમાં અજાણ્યા ઇસમે ખમણ લેવા 200 ની નોટ આપ્યા બાદ વેપારી બેભાન થયો હતો ત્યાર પછી 10 મિનિટ પછી વેપારી ભાનમાં આવ્યો હતો અને પછી વેપારીને ખબર પડી વેપારીને બેભાન થયા બાદ ગઠિયો પાંચેક હજાર રોકડ લઈ ફરાર થયો છે તેવું વેપારીએ જણાવ્યું હતું હાલ તો મોડાસામા કાળા કલરની કાર માં આવેલ ગાંઠિયા એ અજમાવેલ ટ્રિકમાં વેપારી ફસાયો હોવાની ઘટના બનતા ચકચારી ઘટના સામે આવી છે સમગ્ર ઘટના માં દસ મિનીટ બાદ વેપારી ભાન મા આવ્યા બાદ ખબર પડી હતી સમગ્ર બાબતે મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

Check Also
Close
Back to top button
error: Content is protected !!