GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા કોર્ટ દ્વારા ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા તથા રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવા હુકમ

હર્ષદરાય કંસારા ટંકારા ટંકારા કોર્ટ દ્વારા ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા તથા રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવા હુકમ કરેલ છે .
ટંકારા તાલુકાના ફરિયાદી ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણા એ પાર્થ કુમાર કાંતિલાલ કાસુન્દ્રા રહેવાસી બાદલપુર તાલુકો જોડીયા વિરુદ્ધ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ ટંકારા કોર્ટમાં તારીખ 6 /12/ 2022 ના રોજ ફરિયાદ કરેલ .વિગતમાં ફરિયાદી ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણા એ પાર્થ કુમાર કાંતિલાલ કાસુન્દન્દ્રા રહેવાસી બાદન પર વાળા ને મિત્રતાના દાવે હાથોઉછીનાં ના રૂપિયા પાંચ લાખ ફરિયાદીને આપેલ. જરૂર હોય ત્યારે પરત આપવા આરોપી પાર્થ કુમારે જણાવેલ.


પાર્થ કુમાર કાંતિલાલ કાસુન્દ્રા એ તારીખ 20-10-2022 ના રોજ નો રૂપિયા પાંચ લાખનો ચેક જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક જોડિયા બ્રાન્ચનો આપેલ જે બેંકમાંથી પરત ફરતા ફરિયાદી ગૌતમ કુમાર ધનજીભાઈ મકવાણા એ કોર્ટમાં ફરિયાદ નોંધાવેલ .આ કેસ મે .મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ ટંકારામાં ચાલી જતા આરોપી પાર્થ કુમાર કાંતિલાલ રહેવાસી બાદનપર વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવા અને કસૂર થઈ વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ જ્યુડી . ફ.મેજિસ્ટેટ એ કરેલ છે .ફરિયાદી પક્ષે મુકેશભાઈ વી.બારૈયા એડવોકેટ રોકાયેલ અને કોર્ટમાં જોરદાર દલીલો કરેલ.

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!