GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના એડવોકેટ મુકેશભાઇ વેલજીભાઇ બારૈયા ની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક
(હર્ષદરાય કંસારા ટંકારા) ટંકારા ના એડવોકેટ મુકેશભાઇ વેલજીભાઇ બારૈયા ની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
ટંકારાના એડવોકેટ મુકેશભાઇ વેલજીભાઇ બારૈયા ઘણા વર્ષથી વકીલાત કરી રહ્યા છે અને અનુભવી છે. કેન્દ્ર સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટરી તરીકે નિમવામાં આવેલ છે
મુકેશભાઇ વેલજીભાઇ બારૈયા. ટંકારા બાર એસોસિએશન ના સદસ્ય એડવોકેટ છે. ટંકારા અને આજુબાજુ ના ગામોમાં દરેક સમાજના આગેવાનો, સામાજિક કાર્ય કરો, ખેડૂતો તથા અસીલો સાથે જોડાયેલ છે. ટંકારા તાલુકાના વાઘગઢ ગામના વતની છે.ગ્રામ્ય જીવન સાથે જોડાયેલા છે.. નોટરી તરીકે મુકેશભાઇ વેલજીભાઇ બારૈયા. ની નિમણૂકને ટંકારા, મોરબી, રાજકોટ ના આગેવાનો, રાજકીય અગ્રણીઓ તથા સીનીયર, જુનિયર વકીલો તથા પોલીસ દ્વારા શુભકામનાઓ પાઠવેલ છે.