GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈને નગર પાલિકા અને મામલતદારને આવેદન પત્ર

 

TANKARA ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈને નગર પાલિકા અને મામલતદાર ને આવેદન પત્ર

 

કોંગ્રેસ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહામંત્રી રમેશ રબારી,
યુવા નેતા મહેશભાઈ રાજકોટિયા, ફિરોજભાઈ, નાગજીભાઈ ભરવાડ, રરુસ્તમભાઈ ચૌધરી, અને ગામના અન્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે અપૂરતા પાણી આપવા બાબત.પબ્લિક હેરાન થઈ છે,રોડરસ્તા. ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, મોનસુન કામગીરી, અન્ય ઘણા ગામના મુદ્દાઓની મૌખિક અને લેખિત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં મેઇન પાણી પ્રશ્ન ટંકારા ગ્રામજનોનો જેને છેલ્લા કેટલાય મહિનાથી પાણીનો પ્રશ્ન ખદ બધી રહ્યો છે ગ્રામજનોને પાણી મળતું નથી ટેક્સ ભરે ગ્રામજનો વેરા ભરે ગ્રામજનો અને ઉપયોગ કરે બિલ્ડર લોબી પાણી નો અને અન્ય જે બે ત્રણ વર્ષથી બિલ્ડર લોબી અને અન્ય દ્વારા ભુતિયા કનેક્શન લઈને બેઠેલા અને પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના માલિકીના પ્રોજેકોમાં સરકારી પાણી વાપરતા લોકોને ભુતીયા કનેક્શન કાપવામાં આવે અને આ લોકો વિરુદ્ધ દંડ કરવામાં આવે તેવી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી. સાથે સાથે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું જો આવનારા સાત દિવસોમાં ભુતિયા કનેક્શન કાપવામાં નહીં આવે અને ગામના પ્રશ્નોને વાંચા આપવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી

Back to top button
error: Content is protected !!