HALVADMORBIMORBI CITY / TALUKO
MORBI મુળ ચરાડવા હાલ મોરબી નિવાસી સ્વ:પ્રવીણકુમાર ચંદુલાલ ત્રિવેદી દુઃખદ અવસાન

MORBI મુળ ચરાડવા હાલ મોરબી નિવાસી સ્વ:પ્રવીણકુમાર ચંદુલાલ ત્રિવેદી દુઃખદ અવસાન
મુળ ચરાડવા હાલ મોરબી નિવાસી મોઢ બ્રાહ્મણ પ્રવીણભાઈ ઉર્ફે દિલીપભાઈ ચંદુલાલ ત્રિવેદી (ઉંમર 66) તે મિરલભાઈ અને પ્રિયાંકભાઈ ના પિતાશ્રી ,રાજેન્દ્રભાઈ,બકુલભાઈ,દર્શકભાઈ ના મોટાભાઈ ,તેમજ સ્વ.પ્રભાશંકર દુર્ગાશંકર દવે નવા સાદૂળકાના નાના જમાઈ તેમજ સ્વ.ભાનુશંકરભાઇ, દિલીપભાઈ, નરેન્દ્રભાઇઅને કિર્તીભાઇના નાના બનેવી નું તારીખ 21/7/2024 ને રવિવારના રોજ કૈલાશ વાસ થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તારીખ 22/7/2024 ને સોમવારે સવારે 7. 30 કલાકે તેમના નિવાસ્થાને થી માણેક સોસાયટી રવાપર રોડ નવા બસ સ્ટેન્ડ ની સામે, મોરબી થી રાખેલ છે. સદગત નું ઉઠમણું /પિયરપક્ષ નું બેસણું તા.25/7/24 ને ગુરુવાર ને સાંજે 4:30 થી 5:30 કલાકે જલારામ મંદિર , અયોધ્યાપૂરી મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે











