MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારાના લતીપર ચોકડી પાસે ગુજરી બજારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

TANKARA: ટંકારાના લતીપર ચોકડી પાસે ગુજરી બજારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

ટંકારા પોલીસે ગુજરી બજારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સને નંબર પ્લેટ વગરના સ્કૂટર સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે રાજકોટ-મોરબી હાઇવે ઉપર નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને જતા અશ્વિનભાઈ મગનભાઈ મકવાણા ઉ.વ.36ને અટકાવી તલાસી લેતા ચોરાઉ મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ ગુજરી બજરમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!