MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નાનીવાવડી ગામે યુવકની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

MORBI:મોરબીના નાનીવાવડી ગામે યુવકની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

 

 

મોરબી તાલુકા પોલીસ નાની વાવડી ગામે ઘટનાસ્થળે દોડી જઈ વઘુ તપાસ હાથ ધરી છે


મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામેથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. નાની વાવડીના રહેવાસી દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.35)ની હત્યા કરી અજાણ્યા વ્યક્તિ દ્વારા મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહ મળતાં જ પોલીસને તાત્કાલિક જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા અંગે ગુનો નોંધવા તપાસની કવાયત હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!