GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પોલીસ વડાએ એક સાથે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો




MORBI:મોરબી જિલ્લા પોલીસ વડાએ એક સાથે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો


મોરબીમાં SMC ની સતત બે રેડ થી સ્થાનિક પોલીસ ની કામગીરી પર સવાલો ઉભા થયા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બે દિવસમાં સાત પીએસઆઈ સહિત કુલ ૧૮ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી આટલેથી ન અટકતા આજે વધુ ૨૦૮ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતા મોરબી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે જિલ્લામાં પોલીસ બેડામાં હજુ નવાજુની નાં એંધાણ



