MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શિકલીગર ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા




MORBI:મોરબીમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શિકલીગર ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા


મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે સતત વધી રહેલી ચોરીની ઘટનાએ પોલીસે અલગ અલગ સ્થળે વીસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કર્યું હતું દરમિયાન પોલીસને બાતમી મળીહતી કે બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા રણછોડ નગર આસપાસ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા હોય અને આ બાતમી આધારે એલસીબીની ટીમે પહોચી ત્રણેયની અટકાયત કરી આંતરરાષ્ટ્રીય શિકલીગર ગેંગના સમીતસિંહ સોનારસિંહ ટકરાના (રહે હાલ ઈન્દોર મધ્ય પ્રદેશ), હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા(રહે ઇન્દોર મધ્ય પ્રદેશ), સાથે બલવીરસિંહ પ્રેમસિંહ કલાની (રહે ઇન્દોર મધ્ય પ્રદેશ) વાળાને ઝડપી પાડયા છે. આ આરોપીઓમાના એક આરોપી વિરુદ્ધ સમિતસિંહ વિરુદ્ધ દેશના અલગ અલગ પોલીસ મથકમાં ૧૨ ગુન્હાઓ નોંધાયેલ છે




